ઈડર ખાતે બાબાસાહેબની પ્રતિમાને ફુલહારવિધિનો કાર્યક્રમ યોજાયો

મકબુલ હુસેન

ઈડર તાલુકા/ શહેર ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના પરિનિવાઁણ દિન નિમિત્તે ઈડર ખાતે બાબાસાહેબની પ્રતિમાને ફુલહારવિધિનો કાર્યક્રમ યોજાયો. જેમાં તાલુકા સંગઠન પ્રમુખ પ્રેમલભાઈ દેસાઈ, પૂવઁ તા.પં. પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ઈડર ન.પા.પ્રમુખ જયસિંહભાઈ તંવર, મોરચાના જિલ્લા પ્રમુખ રાજેશભાઇ પરમાર, મોતીલાલ વણકર, વિજયભાઇ પરમાર, ખેમાભાઈ પરમાર, વિનોદભાઈ પરમાર, મનહરભાઈ પરમાર,નરેન્દ્ર કુલકણીઁ, ખાંનાભાઈ વણકર તથા કાયઁકરો હાજર રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *