

ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા દાતા શ્રી ગીતાબેન ચાવડા અને સુરેશભાઈ મેસરીયા ના બર્થ ડે નિમિત્તે સિવિલ 1200 બેડ હોસ્પિટલની બહાર પેશન્ટ અને એમના 120 જેટલા સગા માટે મફત મસાલા ખીચડી નું વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્ય ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા હવે કાયમ માટે દર અઠવાડિયે ચાલુ રાખવામાં આવશે. આ પ્રોગ્રામ માં સુરેશભાઈ,રાકેશભાઈ, મુકેશભાઈ, સંજયભાઈ, કંચનબેન,નિહાલ,નેહાન અને સરફરાઝભાઈ હાજર રહીને દર્દીઓ ના સગાને ખીચડી ખવડાવી હતી
