સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ ના 5 માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે 2 દિવસીય સેવા યજ્ઞ યોજાશે

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

અરવલ્લી જિલ્લા ના મોડાસા ખાતે સેવા ના કાર્ય માટે જાણીતું સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ (જનસેવા સેતુ મોડાસા ગ્રૂપ)જે છેલ્લા ચાર વર્ષ સેવા ના કાર્યક્રમ કરી રહ્યું છે ત્યારે 2 જાન્યુઆરી 2023 ના શુભ દિવસે પાંચમા વર્ષ મા મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યું છે ત્યારે 1 જાન્યુઆરી અને 2 જાન્યુઆરી એમ બે દિવસીય સેવા યજ્ઞ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવીયું છે જેમાં 1 જાન્યુઆરી ના શુભ દિવસે સુંદરકાંડ પાઠ તેમજ 2 જાન્યુઆરી ના શુભ દિવસે સ્કૂલ ના બાળકો ને ભોજન સમારંભ તેમજ જરૂરિયાત મંદ પરિવાર માટે કપડાં વિતરણ કાર્યક્રમ યોજાશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *