સુરત જિલ્લા ની ગ્રામ્ય ટીમ SCOUTING JAMBURI કેમ્પમાં રાજસ્થાનના પાલી ખાતે ભાગ લેવા રવાના થઈ…

રિપોર્ટ ,મયુર પટેલ

રાજસ્થાનના પાલી માં યોજાનાર Scouting Jamburi કેમ્પ માં સુરત ગ્રામ્ય ની ટીમ ભાગ લેવા રવાના થઈ ભારત Scout guide સંઘ દિલ્હી દ્વારા Scouting નો નેશનલ Jamburi કેમ્પ રાજસ્થાન ના પાલી ખાતે 4/1/2023 થી શરૂ થનાર છે જેમાં સમગ્ર દેશ ના રાજ્યો માંથી 35,000 જેટલા Scout guide ના વિદ્યાર્થીઓ ભાગ લેશે તેમાં સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તાર ભારત Scout guide સંઘ દ્વારા અસ્તાન કન્યા વિદ્યાલય, પ્રાથમિક શાળા પુના, પ્રાથમિક શાળા આનવલ ના 14 વિદ્યાર્થીઓ ની ટીમ સાથે શાંતિલાલ ચૌધરી, પ્રજ્ઞાબેન ચૌધરી શિક્ષકો ભાગ લેવા આજે રવાના થયા હતા જેમને જિલ્લા મંત્રી પ્રેમકુમાર ગોસ્વામી, ચીફ કમિશ્નર માનસિંહ ભાઈ પટેલ, વિપુલભાઈ પટેલે શુભેચ્છા પાઠવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *