માંડવી કચ્છ મધ્યે હિન્દુ યુવા સંગઠન દ્વારા યોજાતી નવરાત્રી માં કુમારીકા ઓનું વિધિવત પૂજન

દ્યશક્તિની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી આ નિમિત્તે માંડવી કચ્છ મધ્યે હિન્દુ યુવા સંગઠન દ્વારા યોજાતી નવરાત્રી માં કુમારીકા ઓનું વિધિવત પૂજન કરી આશિષ લઇ યુનિટી ગ્રુપ માંડવી દ્વારા ભેટ અર્પણ કરાઈ આ પ્રસંગે પારસ માલમ ,મહેશ ગોસ્વામી,કમલેશ ગોસ્વામી, જગદીશ ગોસ્વામી,સંદીપબાપુ (નનીભાઈ બેકરીવાળા), બંટી માલમ, મહેન્દ્ર માલમ (ડાંગી) સાથે હિન્દુ યુવા સંગઠન માંડવી ના રઘુવીરસિંહ જાડેજા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

કમલમ દૈનિક અજય ખત્રી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *