દાહોદ જિલ્લા પોલીસ દ્વારા રવિવારે સવારે યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું હતું

દેશભરમાં મનાવાઇ રહેલા પોલીસ સ્મૃતિ દિન નિમિત્તે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા રવિવારે સવારે યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોમાં પરસ્પર સદ્દભાવ અને એકતા વધે તેવા હેતુથી યોજાયેલી યુનિટી રનમાં પોલીસ જવાનો જોડાયા હતા. પોલીસ જવાનોની આ દોડ પોલીસ મુખ્ય મથકથી શરૂ થઇ હતી અને માણેક ચોક, સરસ્વતી સર્કલ ફરી પરત ફરી હતી.

કેતન ભટ્ટ દાહોદ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *