બારડોલી માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જિલ્લા માં વિજયા દશમી નો કાર્યક્રમ યોજાયો

વિજયા દશમી નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સુરત જિલ્લા માં વિવિધ શાખા ઓ માં શસ્ત્ર પૂજન અને વિવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં સુરત જિલ્લા ના માનનીય સંઘ ચાલક ડો. બલદેવ ભક્ત તથા સહનગર કાર્ય વાહ રાજુ ભાઈ માહ્યાવંશી અને દેવ પુરોહિત હાજર રહ્યા હતા રિપોર્ટ- સંજય પટેલ બારડોલી ,કમલમ દૈનિક,

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *