આણંદ જિલ્લા નાં કમલમ ન્યૂઝ ના બ્યુરો ચીફ ની જિલ્લા કલેકટર શ્રી સાથે શુભેચ્છા મુલાકાત

આણંદ જિલ્લા નાં કમલમ ન્યૂઝ ના બ્યુરો ચીફ બીનાબેન પટેલ આણંદ જિલ્લા નાં કલેક્ટર શ્રી ગઢવી સાહેબ ની શુભેચ્છા મુલાકાત.કલેકટર સાહેબ ને કમલમ ન્યૂઝ વિશે માહિતીગાર કર્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *