મન કી બાત – 140મો એપિસોડ જનતાની વાત, દેશના વિકાસની વાત :ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત

ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે મહિલા મોરચા સાથે ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂતે નિહાળ્યો ‘મન કી બાત’ કાર્યક્રમ

મન કી બાત એટલે દેશની સામાન્ય જનતાની અસાધારણ વાત.ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે મહિલા મોરચાના પદાધિકારીઓ તથા કાર્યકર્તા બહેનો સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ના ૧૪૦મા એપિસોડને ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતે નિહાળ્યો.‘મન કી બાત’ કાર્યક્રમ દેશના સામાન્ય નાગરિકોની અસાધારણ સિદ્ધિઓ, સામાજિક જાગૃતિ, નારીશક્તિ, જનભાગીદારી અને રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યભાવને પ્રોત્સાહન આપતું એક પ્રેરણાદાયી માધ્યમ બન્યું છે.માનનીય વડાપ્રધાનશ્રીના પ્રેરણાદાયી વિચારોને જીવનમાં આત્મસાત કરી સમાજસેવા અને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા સૌને અનુરોધ કર્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *