રિપોર્ટ, મયુરપટેલ



છેલ્લા ઘણા સમયથી હિન્દુ સમાજ ઉપર કટર પંથી ઓ દ્વારા હત્યાઓ કરવામાં આવી રહ્યો છે સાથે હુમલા ઓ થઈ રહ્યા છે આવા ઘટનાઓ અવિરત બની રહ્યા છે સમાજ ઉપર થઈ રહેલ હત્યા અને હુમલાઓ ના સંદર્ભે સુરત જિલ્લા ગ્રામ્ય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કામરેજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા