તાપી જિલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી,

કમલમ ન્યૂઝ તાપી ચીફ રાકેશ વાળા.

સુરત ગ્રામ્ય જિલ્લા ના બારડોલી પોલીસ સ્ટેશન ના પ્રોહિબેશન ના ગુનાહ મા નાસતા ફરતા વોન્ટેડ આરોપી ને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફલો સ્કોડ તાપી. શ્રી વાય.એલ.શિરસાઠ પોલીસ ઇન્સ્પેક્ટર ઈનચાર્જ, એલ. સી. બી તાપી નાઓના માર્ગદર્શન હેઠળ તાપી સ્ટાફ પેટ્રોલિંગ માં નીકળેલ હતા. તે દરમ્યાન નાસ્તો ફરતો આરોપી વોન્ટેડ વિલાસભાઈ રાયલા માવચી રહેવાસી ખેખડા તાલુકા નવાપુર જિલ્લા નંદુરબાર મહારાષ્ટ્ર ,તા 28/01/2023 ના રોજ પકડી પાડેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *