ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર શ્રી પંધુમ્નસિહ જાડેજા ને જીતાડવા કરી હાકલ :- રમણભાઈ વોરા

અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર શ્રી પંધુમ્નસિહ જાડેજા ને જીતાડવા માટે નખત્રાણા તાલુકાના જડોદર, દેશલપર,ખીરસરા,વિગોડી,ઉગેડી,નાગવીરી ગામોમાં ગુજરાત વિધાનસભા ના પૂર્વ અધ્યક્ષ, ગુજરાત સરકાર ના સિનિયર પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી, પ્રદેશ ભાજપ ના સ્ટાર પ્રચારક શ્રીમાન રમણભાઈ વોરા સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રવાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કચ્છ ના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, અંત્યોદય વિકાસ નિગમ ના પૂર્વ ચેરમેન શ્રી પ્રવીણભાઈ પડ્યાં, ગાંધીધામ ના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, મુન્દ્રા ગાંધીધામ ના પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી સામતભાઈ મહેશ્વરી,અ.જા મોરચાના કૌષાધ્ય જે.પી.મહેશ્વરી, જિલ્લા ન્યાય સમિતિ ના ચેરમેન શ્રી વસંતભાઈ વાધેલા, શામજીભાઈ વાણીયા,પચાણભાઈ સંજોટ, કેશવજી રોશિયા, રાજેશભાઈ ભરાડીયા, ખીમજીભાઈ રોલા, દેવશીભાઈ પાતારીયા, પ્રકાશ ડગરા, ગોવિંદ ધુવા, નથુભાઈ સોલંકી, રમેશ ધુવા, હરેશભાઈ, ઈશ્વર ડગરા, તથા સામાજિક રાજકીય આગેવાનો અને દરેક ગામના સરપંચ શ્રીઓ, ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *