
આગામી 3 ફેબ્રુઆરી 2023,ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અરવલ્લી જિલ્લા દ્વારા આયોજીત થનાર જિલ્લા સંમેલન “છાત્ર હુંકાર” નું પોસ્ટર વિમોચન સાબર ડેરી ચેરમેન શ્રી,તથા ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF-AMUL) ના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લા માં યોજાનાર આ સંમેલન માટે વિદ્યાર્થી પરિષદ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે.
