
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત હાઈટના આધારે અંડર-૧૪ વયજૂથના ખેલાડી એટલે કે તા.૦૧/૦૧/૨૦૧૦ પછી જન્મેલા ભાઇઓ અને બહેનો માટે પસંદગી પ્રકિયાનું આયોજન કરવામાં આવેલ છે.
હાઈટ હંટના માપદંડો નીચે મુજબ રહેશે.
ઉંમર ઉંચાઇ
ભાઈઓ બહેનો
૧૧ ૧૬૦+ ૧૫૫+
૧૨ ૧૬૮+ ૧૬૩+
૧3 ૧૭૩+ ૧૬૬+
૧૪ ૧૭૯+ ૧૭૧+
જે માટે આપે નીચે જણાવેલ સરનામે જન્મતારીખ અને રહેઠાણના પુરાવા સાથે તા.૦૭/૦૨/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે
યોજના વિશેની વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરશો
વસીમભાઈ મિરઝા મો.. ૯૫૭૪૬૩૮૭૭૩
ક્રમ કસોટીનું સ્થળ કન્વીરનું નામ સંપર્ક નંબર
૧ શ્રી જે.બી શાહ ઈ.મી સ્કૂલ (DLSS ટેબલ ટેનિસ હોલ ) કોલેજ કેમ્પસ ધનસુરા રોડ મોડાસા જિ.અરવલ્લી
જયેશભાઈ ભરવાડ
(DLSS મેનેજર)
૭૮૭૪૫૮૦૫૮૩ નો સંપર્ક કરવા જણાવાયું છે.
