


કમલમ ન્યૂઝ તાપી ચીફ રાકેશ વાળા.
વંદેમાતરમ્, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 75 મા પ્રવેશ કરવા જઇ રહ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવેલ. છાત્ર હુંકાર નામના સંમેલન નું આયોજન કરવામાં આવેલ,આ સંમેલન નુ આયોજન ડો, બાબાસાહેબ આંબેડકર હૉલ મા કરવામા આવ્યું હતુ. આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન તરીકે શ્રી વસંતભાઇ ગામીત રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ સહ કાર્યવાહક નવસારી વિભાગ તથા ઉપા આચર્યા,, અતિથિ વિશેષ તરીકે શ્રી હિમાલયસિંહ ઝાલા, શ્રી પ્રયાગભાઈ ચૌધરી, શ્રી રિતેશભાઈ ઉપાધિયાય, શ્રી જીજ્ઞેશભાઈ પાટીલ, શ્રી હિરેનભાઈ ચૌધરી, શ્રી આશિષભાઈ ગામીત, શ્રી વિશાલભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ્ય જ્ઞાન, ચારિત્ર,રાષ્ટ્રીય એકતા , રાષ્ટ્ર પ્રથમ,
