રિપોર્ટ, મયુર પટેલ

મહુવા તાલુકાના વહેવલ ગામના રહેવાસી ક્રિપાલકુમાર સુરેશચંદ્ર પટેલની કાર્યપાલક ઈજનેર (Class -1)સિંચાઈ વિભાગ, ગુજરાત . નર્મદા નિગમ ગાંધીનગર ખાતે નિમણૂકથી થયેલ છે ક્રિપાલ કુમાર સુરત જિલ્લા મહુવા તાલુકા માંથી સૌથી નાની વયે ક્લાસ વન અધિકારી તરીકેની નિમણૂક પામનાર પહેલા વ્યક્તિ છે.તેમણે તેમના દાદા-દાદી તથા માતા-પિતા અને કુટુંબનુ નામ રોશન કર્યું છે. વહેવલ ગામ તથા મહુવા તાલુકા સાથે સમાજનું ગૌરવ વધાર્યું છે. તેઓ તેમની ફરજમાં આગળ વધીને તેમની કારકિર્દી વધુ ઉજજવળ બનાવે તેવી ગામજનો ની શુભેચ્છા…