આકરુંદમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

ધનસુરામાં આકરુંદ ગામના નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ રાજ્યકક્ષાના મંત્રી જેમાં આક્રુન્દ ગામના વતની અને અગ્રણી દેવેન્દ્રભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી અનિરુદ્ધસિંહ ગાયકવાડ, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સિદ્દીકી, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી હિરેનભાઈ પટેલ, સામાજિક અગ્રણી શ્રી નારાયણભાઈ પટેલ ધનસુરા તાલુકાના અધિકારીશશ્રી તેમજ અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે મહેતા પરિવાર દ્વારા જમીનનું દાન કરી ગામના વિકાસમાં સિંહ ફાળો નોંધાવેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *