


તારીખ 06/02/2023 ના રોજ કરમસદ શહેર મંડલ ની કારોબારી બેઠકમાં હાજરી આપી…આ બેઠકમાં આણંદ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ બાપજી , આણંદ જીલ્લા સંગઠન મહામંત્રી શ્રી નીરવભાઈ અમીન, કરમસદ નગરપાલિકા પ્રમુખ શ્રી નિલેશભાઇ પટેલ, કરમસદ શહેર પ્રભારી શ્રી ઇન્દ્રજીતભાઇ પટેલ, સહપ્રભારી શ્રીમતિ નયનાબેન પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રીમતિ કૃતિકા પટેલ, સંગઠન મહામંત્રીશ્રી દિલીપભાઇ પરમાર અને શ્રી મેહુલભાઇ પટેલ, સંગઠનના હોદ્દેદારો અને કાઉન્સિલરો ઉપસ્થીત રહ્યા.