
કમલમ ન્યૂઝ રાકેશ વાળા,
વ્યારા તાલુકાની ભા.જ.પા કારોબારી બેઠક યોજવામાં આવી હતી . નિઝર વિધાનસભાનાં ધારાસભ્ય ડૉ.જયરામ ભાઈ ગામીત તથા વ્યારા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી ની પ્રેરક ઉપસ્થિતિ માં કારોબારી બેઠક યોજવાામાં આવી તેમાં મંડળ નાં તમામ કાર્યકર્તા હોદ્દેદારો તથા તાલુકા જિલ્લા પંચાયત સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહ્યા, માર્ગ દર્શન મેળવ્યુ.