ભારતીય જનતા પાર્ટીની કારોબારી સમિતિની બેઠક યોજાઈ

કમલમ ન્યુઝ.સમીર શાહ.વ્યારા.

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની કારોબારી સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્ય કરો હાજર રહ્યા હતા. જેમાં વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી પણ હાજર રહ્યા હતા. અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *