તાપી જિલ્લાના નિઝર તાલુકા ના ખોડદા ગામે શિબિર નું આયોજન કરવામાં આવ્યું

કમલમ ન્યુઝ. સમીર શાહ. વ્યારા.
તાપી જિલ્લાના નિઝર તાલુકા ના ખોડદા ગામે એકલવ્ય મોડલ સ્કૂલ ખાતે શિબિર યોજવામાં આવી હતી.
જ્યારે આ શિબિરમાં તાપી જિલ્લાના પંચાયતના પ્રમુખ સુરેશભાઈ વસાવા દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *