
રાજકોટ એડવર્ટાઇઝિંગ એજન્સી સમ્રાટ પબ્લિસિટી ના ઓનર તથા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ ચાંગેલાના પુત્ર ચિંતન ચાંગેલા નો આજે 26 મો જન્મદિવસ, જેનો જન્મ 10 ફેબ્રુઆરી 1997 ના રોજ ગોંડલ ખાતે થયો હતો ત્યારબાદ તેનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેના પિતા સાથે જ તેમના એડવર્ટાઇઝિંગ ના વ્યવસાયમાં સાથે રહી ધીમે-ધીમે સમગ્ર કાર્યભાર સંભાળી ને અત્યારે પોતે એકલાહાથે રાજકોટ એડવર્ટાઇઝિંગ ના વ્યવસાયમાં હરણફાળ દોડ આપી રહ્યા છે. આજરોજ તેમને માતા દર્શનાબેન, પિતા મનિષભાઇ તરફ આશીર્વાદ પાઠવ્યા છે તથા સમગ્ર રાજકોટ એડવર્ટાઇઝિંગ સર્કલ તથા મિત્રો તરફથી અભિનંદન વર્ષા વર્ષી રહી છે. જેમનો મો. 9712995133 છે.