
કમલમ ન્યૂઝ રાકેશ વાળા,
વેલેન્ટાઈન ડે પર ભારતમાતા પૂજન, મહાઆરતી,રાષ્ટ્ર ભક્તિ સહિતના કાર્યક્રમ યોજવામાં આવશે. તાપી જિલ્લાના વ્યારા ખાતે ભારતમાતા નુ પૂજનનો કાર્યક્રમ જવાહર ર્ચોક મેઈન બજાર મા સવારે રાખવામાં આવેલ છે.
ભારતમાતા ની મહાઆરતી તથા રાષ્ટ્રગાન મા ઇન્ડિયન લાયન્સ કલબ તાપી ના રાકેશ વાળા,શૈલેષ દેવાણી,સમીર શાહ, કેતન ઠક્કર,ઉમેશ તામસે, જેપિભાઈ,તથા અન્ય સાથી મેમ્બર, સામાજીક કાર્યકર ઉપસ્થિત રહેનાર છે, આઈ લવ ભારતમાતા કાર્યક્રમ હિન્દુ ,મુસ્લિમ, ખ્રીસ્તી, પારસી , શીખ સમાજના અગ્રણીઓ સાથે મળી ને કાર્યક્રમ કરવામા આવશે.
વંદેમાતરમ્, ભારતમાતા કી જય.