મેટાસ એડવેન્ટિસ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વાર્ષિક મહોત્સવની ઉજવણી

કમલમ ન્યુઝ. સમીર શાહ.વ્યારા.

તાપી જિલ્લાના વ્યારા નગરના ટીચકપુરા ગામે મેટાસ એડવેન્ટિસ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં નાના નાના ભૂલકાઓ દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને બેસ્ટ સ્ટુડન્ટ તરીકેના એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ટ્રસ્ટીગણ તથા પ્રિન્સિપાલ અને સ્કૂલના શિક્ષકગણ અને વિદ્યાર્થીગણ તેમજ વાલી મિત્રો હાજર રહ્યા હતા. લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને શાંતિપૂર્ણ રીતે નિહાળ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *