આણંદ ના લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી મિતેષભાઈ પટેલ ના હસ્તે નાપા તળપદ ખાતે પાણી ની ટાંકી નું ખાત મુહુર્ત કરાયું.

રિપોર્ટ : બીના પટેલ

આણંદના લોકલાડીલા સંસદ સભ્ય શ્રી મિતેશભાઇ પટેલ કે જેમના હસ્તે ગયા વર્ષના આજના દિવસે 41 લાખ રૂપિયા ની પાણી ની ટાંકી નું ખાતમુરત કરવામાં આવ્યું હતુ જેનું નાપા તળપદ ખાતે એજ પાણીની ટાંકીનું લોકાર્પણ પણ સાંસદ સભ્ય શ્રી મિતેશભાઇ પટેલ, ગુજરાત સરકારના નાયબ દંડક રમણભાઈ સોલંકીજી અને પેટલાદ ના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું જ્યાં ઉપસ્થિત જિલ્લા પંચાયત સભ્ય સાજીદખાન છત્રસિંહ રાણા, સરપંચ સાલીમભાઈ કાજી, સુભાષભાઈ બારોટ પૂર્વ મહામંત્રી શ્રી, ઈરફાનભાઇ કાજી, પિયુષભાઈ પટેલ ભરતભાઈ પટેલ રમણભાઈ, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *