ગુજરાત સાથે “સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ” કરનાર યુ.એસ.એ.ના ડેલવેર સ્ટેટના ગવર્નર શ્રી જ્હોન કાર્ને અને તેઓ સાથેના પ્રતિનિધિમંડળ સાથે સ્વર્ણિમ સંકુલ માનનીય મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના કાર્યાલયે મુલાકાત કરી.

આ પ્રસંગે ઉધોગના રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી પણ જોડાયા હતા‌. આઈ-ક્રિએટ, સ્ટાર્ટઅપ, ધોલેરા-ખાસ ઔધોગિક રોકાણક્ષેત્ર, સહીત વેપાર અને રોજગાર તથા ગુજરાતની ઔદ્યોગિક વિકાસનયાત્રા સહિત ભવિષ્યના સંભાવના અંગે ચર્ચા થઈ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *