મહુવા તાલુકાના ઠક્કર બાપા ઉત્તર બુનિયાદી અશ્રમ શાળા વહેવલ માં scout guide મનન દિન નિમિત્તે રેલી યોજવામાં આવી

રિપોર્ટ ,મયુર પટેલ

સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારમા ભારત Scout guide સંઘ દ્વારા વિદ્યાર્થીઓ માં રહેલા ચરિત્ર, સાહસ, પ્રામાણિકતા ના ગુણો નું સિંચન થાય તે માટે શાળાઓ માં Scout guide ની પ્રવૃતિઓ ચલાવવા આયોજન કરાય છે આજે Scouting પ્રવૃત્તિ ના સ્થાપક લોર્ડ બેડન પોવેલ ના જન્મ દિને મનન દિન થિન્કિંગ ડે તરીકે ઉજવાય છે તેના અનુસંધાને ઠક્કર બાપા ઉત્તર બુનિયાદી અશ્રમ શાળા વહેવલ ના આચાર્ય અને જિલ્લા મંત્રી પ્રેમકુમાર ગોસ્વામી અને વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢી હતી અને જુદી જુદી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *