વડોદરા જિલ્લા ના કરજણ તાલુકા ખાતે “બુથ સશક્તિકરણ અભિયાન

વડોદરા જિલ્લા ના કરજણ તાલુકા ખાતે “બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત પ્રદેશ મંત્રી અને જિલ્લા પ્રભારી શ્રીમતી જાનવીબેન વ્યાસની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ જિલ્લા પ્રમુખશ્રી સતિષભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજિત અભ્યાસ વર્ગની બેઠકમાં હાજર રહી, પાર્ટીના આગામી કાર્યક્રમો સહિત સંગઠનાત્મક વિષય અંગે ચર્ચા વિચારણા કરી. આ બેઠકમાં જિલ્લા અને મંડળ સંગઠનના હોદ્દેદારો, બુથ સશક્તિકરણના ઇન્ચાર્જશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *