સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગતઅ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે ગમ્મ્ત 2023 પરંપરાગત રમતોની રમઝટ

રિપોર્ટ : બીના પટેલ

સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગતઅ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે ગમ્મ્ત 2023 પરંપરાગત રમતોની રમઝટ સ્પર્ધાઓનું આયોજન કરવામા આવ્યું. આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, આણંદ ના ધારાસભ્ય શ્રી યોગેશભાઇ પટેલ, બોર્ડ ઓફ સ્પોર્ટ ના ચેરમેન તથા ખંભાતના પુર્વ ધારાસભ્ય શ્રી સંજયભાઇ પટેલ, યુનિવર્સિટીના કુલપતિ શ્રી નિરંજનભાઇ પટેલ, યુનિવર્સિટીના રજીસ્ટાર શ્રી ભાઇલાલભાઇ પટેલ, સરકારી શિક્ષણ નિયામક ડો. ગુરુસેવક સિંઘ, સ્પેક કોલેજના ચેરમેન શ્રી શિતલભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *