




રિપોર્ટ ઈકબાલ મેમણ હિંમતનગર
રિપોર્ટ યુનુસ મેમણ હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જી-૨૦ વસુધૈવ કુટુમ્બકમ સીટીવોક મેરેથોનને શહેર અગ્રણી શ્રી જે.ડી.પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.આ મેરેથોન વોક થકી નગરજનોમાં જી-૨૦ વસુધૈવ કુટુમ્બકમ અંગે જાણકારી વધે અને સમગ્ર વિશ્વ એક પરીવારની ભાવના રીધ્ધી કોલેજ અને શ્રી હિંમત હાઈસ્કૂલનાં વિદ્યાર્થિઓ સાથે શહેરના નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતિનાબેન મોદી તથા સાથી સદસ્યશ્રીઓ, નગરપાલીકા ચીફ ઓફિસરશ્રી તેમજ નાગરીકોએ મેરેથોનમાં ભાગ લીધો હતો.