સરદાર પટેલ યુનિવર્સીટી વલ્લભ વિદ્યાનગર આયોજિત વિમર્શ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અંતર્ગત યોજાયેલ

ધર્મજ સ્થિત આઝાદી કા અમૃત મહોત્સવ -પંચપ્રકલ્પ અંતર્ગત સરદાર પટેલ યુનિવર્સીટી વલ્લભ વિદ્યાનગર આયોજિત વિમર્શ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી પ્રકાશભાઈ પટેલ (બાદલભાઈ), તાલુકા પંચાયત સભ્ય શ્રી જીગ્નેશભાઈ પટેલ, કામધેનુ યુનિવર્સીટીના કુલપતિ ડો એન.એચ.કેલાવાળા, સરદાર પટેલ યુનિવર્સીટીના કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલ, નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક યુનિવર્સીટીના કુલપતિ ડો..સી.કે.ટિબડીઆ, શ્રી રાજેશભાઇ પટેલ, શ્રી જગતભાઈ, સરપંચ શ્રીમતી ભાવનાબેન પટેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *