








ધુવારણ ગામના ડોસલી માતા મંદિરે દર્શન કરી યાત્રાની શરૂઆત કરી. માં ડોસલી સૌ પર કૃપા વરસાવે તેવી પ્રાર્થના કરી. યાત્રાના બીજે દિવસે ધુવારણના લોકો સાથે સંપર્ક સાધી આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી જી ના મૂલ્યો વિશે વાત કરી. આ યાત્રામાં મારી સાથે ખંભાત તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હર્ષદ સિંહ, ખંભાત તાલુકાના મહામંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ ભટ્ટ, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી અને ગામના સરપંચ શ્રી ઉપસ્થિત રહ્યા હતા.