



મનુભાઈ નાયી હિંમતનગર
તલોદ તાલુકા ના પુંસરી ગામે અન્નક્ષેત્ર રામ રોટી માં અમદાવાદ ના પ્રહાલાદ ભાઈ રાઠી અને ચેતનભાઈ મહેશ્વરી જરૂરિયાત મંદ વચ્ચે તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો રામ રોટી ના દરેક લાભર્થી ને બહેનો ને સાડી અને ભાઈ ઓને પેન્ટ અને ધોતી આપ્યા હતા જયારે રામ રોટી ના લાભર્થી પુંસરી ગામના વતની અને એકાંકી જીવન જીવતા બંને પગે અપંગ અમૃતભાઈ પુંજાભાઈ પટેલ ને ચાલવાની તકલીફ છે તેમને માટે સંવેદના ટ્રસ્ટ રામ રોટી પુંસરી મારફતે સંકલન કરતા અરવલ્લી ફિઝિકલ હેન્ડીકેપ સંસ્થા બુટાલના પ્રમુખ વિનોદભાઈ પટેલના સહયોગથી ટ્રાઇસિકલ (દસ હજાર કિંમત ની ) અર્પણ કરાઈ આ પ્રસંગે અરવલ્લી જિલ્લા એક ઉમદા અધિકારી નિલેશભાઈ પ્રજાપતિ તેમના પિતાશ્રી સાથે હાજર રહ્યા હતા જયારે અમિત કવી મોડાસા પણ હાજરી આપી હતી સંવેદના ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ એ મહેમનો નું સ્વાગત કર્યું હતું