વલસાડ જીલ્લા ભાજપ કાયાઁલય કમલમ ખાતે બેઠક મળી

વલસાડ જીલ્લા ભાજપ કાયાઁલય કમલમ ખાતે વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા જી ના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદેશ ઉપપ્રમુખ શ્રીમતિ ઉષાબેન પટેલ, પ્રભારીશ્રી મધુભાઈ કથીરીયાજી, બૂથ સશકિતકરણ અભિયાનના જીલ્લા ઈન્ચાજઁ શ્રી કરશનભાઈ ગોંડલીયા ના માગઁદશઁન હેઠળ મંડળના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, મંડળ ના પ્રભારીશ્રીઓ, તેમજ જીલ્લા યુવા મોરચા તેમજ જીલ્લા મહિલા મોરચાના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ અને પ્રદેશના આગેવાન હોદ્દેદારો સાથે આગામી કાયઁક્રમમો ના સંદભઁ માં મહત્વની બેઠક મળી હતી. આ બેઠકનું સંચાલન જીલ્લા મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ દ્રારા કરવામાં આવ્યું હતું જ્યારે આભારવિધી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી દ્રારા કરવામાં આવી હતી, આ પ્રસંગે જીલ્લા મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, જીલ્લા સોશિયલ મીડીયા ઈન્ચાજઁ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *