સુરત મહાનગર મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તેમહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડથી સન્માનિત

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તારીખ ૧૨/૦૩/૨૦૨૩, ના રોજ પ્રતિભાશાળી મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડથી સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત શહેરના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપતી બહેનોનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સુરત શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા શહેર મહામંત્રી કાળુભાઈ ભીમનાથ મહિલા મોરચાના પ્રભારી સિધ્ધીબેન જોશી, માજી ધારાસભ્ય ઝંખનાબેન પટેલ,પ્રમુખ શીલાબેન તારપરા, મહામંત્રી માયાબેન બારડ તેમજ વોર્ડના મહિલા કોર્પોરેટર, વોર્ડના પ્રમુખ મહામંત્રી, શહેર મહિલા હોદ્દેદાર અને કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *