



થિયોસોફિકલ સોસાયટી ગાંધી નગર સેક્ટર 14 ખાતે પ્રમુખ શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ ની અધ્યક્ષતામાં યોજાયેલી હતી. કરવામાં આવી હતી. માં યોજાઈ હતી આ મિટિંગ માં શ્રી ગિરીશ નીલગીરી, કાંતિ ભાઈ પટેલ એડવોકેટ, શ્રી મફતભાઈ દેસાઈ પૂર્વ પ્રમુખ વોર્ડ નંબર 6 બીજેપી, ભાવિકા બેન સરવૈયા, ઉષા બેન ચૌહાણ, મહેંદ્ર ભાઈ ચૌહાણ, અને મંત્રી શ્રી વિજય સિંહ માજી રાણા, જયંત ભાઈ ત્થા ધર્મનિષ્ઠા બેન ચૌહાણ ત્થા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગ માં શ્રી ગિરીશ નીલ ગીરી, ડૉ ગુલાબ ચંદ પટેલ, વિજય સિંહ રાણા, કાંતિ ભાઈ પટેલ એડવોકેટ, દ્વારા થિયોસોફિકલ સોસાયટી ઇની માહિતી આપી હતી અને મફત ભાઈ દેસાઈ દ્વારા સંસ્થા ને સંપૂર્ણ મદદ માટે જાહેરાત કરી હતી આ મિટિંગ માં નવા સભ્યો જોડાયા છે અને ગાયક કલાકાર શ્રવણ ભાઈ પરમાર, દર્શન દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અંત માં આભાર વ્યક્ત શ્રી મહેંદ્ર ભાઈ ચૌહાણ દ્વારા માનવામાં આવ્યો હતો