મા સરસ્વતી જ્ઞાન પીઠ એવોર્ડ માટે ડૉ ગુલાબ ચંદ પટેલ નું પુસ્તક આષાઢ કે બાદલ પસંદગી પામ્યું

હિન્દી ગુજરાતી કવિ લેખક, અનુવાદક, પત્રકાર, સામાજિક કાર્યકર, રાષ્ટ્રીય અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા, ગુજરાત અધ્યક્ષ કવિ નીરાલા સાહિત્ય અકાદમી નાગદા જંક્શન મધ્ય પ્રદેશ, પૂર્વ ઓફિસ સુપ્રિટેન્ડન્ટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેર અને તાજેતરમાં જેઓને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ના કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાહેબ ના હસ્તે સદ્ ગુરુ કબીર સાહિત્ય અવોર્ડ વિજેતા, સદ્ ગુરુ કબીર આશ્રમ નાગૌર રાજસ્થાન ના ભારત ભૂષણ મહંત શ્રી ડૉ નાનકદાસ જી દ્વારા ઇન્ટરનેશનલ ભીમ હોલ નવી દિલ્ ખાતે કબીર કોહિનૂર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે તેવા સાહિત્યકાર ડૉ ગુલાબ ચંદ પટેલ ને માનવ સેવા ચેન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી વીણા બેન અડવાણી દ્વારા સ્પર્ધા માટે મેળવેલ પુસ્તકો પૈકી 12 જેટલા પુસ્તકો ના લેખકો ને માં સરસ્વતી જ્ઞાન પીઠ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.
ડૉ પટેલ ને ખંભોલજ સેવા સંસ્થા ના પ્રમુખ શ્રી ડૉ શૈલેષ વાણિયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *