


જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર જીલ્લાના
જામજોધપુર ના વાવડીની વાવ મુકામે મહંતશ્રી પંકજમુનિ બાપુના સાનિધ્યમાં શાસ્ત્રીજી ચેતનભાઈ અત્રીના વ્યાસસ્થાને રામકથા સપ્તાહનો ભવ્ય પ્રારંભ કરવામા કરવામાં આવેલ જેમા આ રામકથાનું દિપ પ્રાગટય પૂર્વમત્રી ચિમનભાઈ સાપરીયા શ્રીમતી શીલાબેન સાપરિયા પરિવાર વેપારી અગ્રણીનરેન્દ્રભાઈ કડીવાર શ્રીમતી વિજયાબહેન કડીવાર પરિવાર ચેતનભાઈ કડીવાર શ્રીમતીદર્શનાબહેન કડીવાર પરિવાર ગોસ્વામી સમાજના અગ્રણી રમેશ ભાઈ ગોસ્વામી શ્રીમતી કચંનબહેન ગોસ્વામી પરીવારમાર્કેટિંગ યાર્ડ સદસ્ય જ્યસુખભાઈ વડાલીયા
નગર પાલિકા ચેરમેન શ્રીમતી તારાબેન વડાલીયા પરિવાર અગ્રણી પ્રફુલભાઈ ભાલોડીયાનગર પાલિકાકારોબાર અધ્યક્ષ હેપી બેન પ્રફલ ભાઈ ભાલોડીયા પરિવાર તથા તાલુકા પંચાયત પૂર્વપ્રમુખ પ્રતિભાબેન કાલરીયા વગેરે દવારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ ત્યારબાદ ભવ્ય પોથીયાત્રા નીકળેલ આરામ કથામાં ધુનડા સતપુરણ ધામ આશ્રમના જેન્તી રામબાપા પણ ઉપસ્થીત રહેલ હતા આરામ કથામાં વિશાળ સંખ્યામાભાઈ બહનો ઉમટયા હતા અને રામકથાની રસવાણીનો લ્હાવો લીધો હતો