ગાંધીધામ દ્વારા ૭૪ મોં ગુરુવાર ના રામ નવમી અને ગુરુવાર ના રોજ દાતા જયેશ હરિભાઈ ઠક્કર ના સહયોગ થી ખીચડી કઢી ની પ્રસાદી

જલારામ ખીચડી કઢી ગાંધીધામ દ્વારા ૭૪ મોં ગુરુવાર ના રામ નવમી અને ગુરુવાર સાથે હોતા આજ ના દાતા જયેશ હરિભાઈ ઠક્કર ના સહયોગ થી ખીચડી કઢી ની પ્રસાદી રામનવમી ની રવાડી ના રૂટ ઉપર સ્વસ્તિક મેડિકલ ઝંડા ચોક ઉપર રાખવામાં આવેલ જેની સર્વે હિન્દૂ સમાજ (અંદાજે ૬૦૦/૭૦૦ ) લોકો એ લાભ લીધેલ આ આયોજન માં જીગ્નેશ ગોકલાણી -જીગર સચ્ચદે -સાગર પ્રજાપતિ – અજય મારાજ – દિનેશ ભાઈ (સ્વસ્તિક મેડિકલ) તથા મિત્ર વર્તુળ એ સેવા આપેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *