





સમગ્ર વિશ્વની સૌથી મોટી રાજનીતિક પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર મહાનગરના વોર્ડ નં. ૧૧ કાર્યાલય, ઝુંડાલ ખાતે સૌ કાર્યકર્તા મિત્રો અને હોદ્દેદારો સાથે પાર્ટીનો ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ કરવામાં આવેલ અને ત્યારબાદ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સૌ કાર્યકર્તા મિત્રો અને હોદ્દેદારોએ મળી પાર્ટીનો ધ્વજ ફરકાવેલ, અને ત્યારબાદ પાર્ટીના ૪૪- માં સ્થાપના દિવસ નિમિત્તે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જગત પ્રકાશ નડડાજી તેમજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું લાઈવ પ્રવચન નિહાળેલ.