રાજકોટ જીવનનગરમાં હનુમાન જયંતિની શ્રદ્ધાસુમન ઉજવણી

જીવનનગર વિકાસ સમિતિ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ભગવાન હનુમાન જયંતિની શ્રદ્ધાસુમન ઉજવણી કરવામાં આવી હતી. સમિતિ છેલ્લા ૪ર વર્ષથી કાર્યરત હોય આગેવાનોએ પ્નશંસા કરી હતી.
ડે. મેયર શ્રીમતિ કંચનબેન સિધ્ધપુરાએ દિપ પ્નાગ્ટય કરતાં જણાવ્યું કે આ વિસ્તારમાં સમિતિ અનેકવિધ સામાજિક, સેવાકીય, ધાર્મિક સહિત રાષ્ટ્રીય પ્નવૃત્તિ કરે છે તેનો આનંદ છે. રહીશોની એકતાને વંદન કરું છું. મહાઆરતીમાં ભાગ લેવા બદલ ધન્યતા અનુભવું છું. નગરસેવકો ચેતનભાઈ સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, ડૉ. રાજેશ્રીબેન ડોડિયાએ દિપમાલાનું ઉદ્દઘાટન કરી હનુમાનજીના મહિમાનો ગુણાનુવાદ કર્યો હતો. સમિતિની ભારોભાર પ્નશંસા કરી હતી. વોર્ડ નં. ૧૦ ના પ્નમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણીએ મહાદેવધામમાં આરતીમાં ભાગ લીધો હતો.
સમિતિના પ્નમુખ–એડવોકેટ જયંત પંડયાએ ચાર સોસાયટીના રહીશોના છાત્ર–છાત્રાઓને ઉચ્ચ ગુણાંક પ્નાપ્ત થાય તેઓના સન્માનની જાહેરાત કરી હતી. આગામી સ્વરોજગારો માટેના સાધનોની ઉપલબ્ધિની વાત કરી હતી. આયુષ્યમાન ભારત કાર્ડનો કેમ્પ યોજવાની જાહેરાત કરી હતી.
મહાઆરતીમાં ડે. મેયર શ્રીમતિ કંચનબેન સિધ્ધપુરા, વોર્ડના કોર્પોરેટરો ચેતનભાઈ સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, ડૉ. રાજેશ્રીબેન ડોડિયા, વોર્ડ પ્નમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણીએ ભાગ લીધો હતો. પ્નસાદ વિતરણ કર્યું હતું.
સ્વાગત પ્નવચન સુનિતાબેન વ્યાસ, આભારવિધિ વિનોદરાય જે. ભટ્ટ, સંકલન કેતનભાઈ મકવાણા, પાર્થ ગોહેલ અને અલ્કાબેન પંડયાએ કર્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા શીલ્પાબેન પીઠડીયા, વર્ષાબેન પંડયા, ભદ્રાબેન ગોહેલ, કુસુમબેન ચૌહાણ, દક્ષાબેન પાઠક, શોભાબેન ચાવડા, અંજનાબેન પાલા, ભારતીબેન ડોડીયા, કિરણબેન વસાણી, હિરાબેન બારોટ, ચંદ્રિકાબેન પારેખ, વાલીબેન ડોન્ડા, લીલાવંતીબેન ચાવડા, જ્યોતિબેન દંજાળીયા, લાભુબેન પટેલ, પ્નફુલ્લાબેન બોરીચા, ભકિતબેન ખખ્ખર, આશાબેન મજેઠીયા, હંસાબેન ચુડાસમા, ગીતાબેન કોટક, શોભનાબેન જોટંગીયા, જયશ્રીબેન મોડેસરા, પ્નવિણાબેન ગોંડલીયા, જયોતિબેન પુજારા, ભારતીબેન ગંગદેવ, શોભનાબેન ભાણવડીયા, સુનીતાબેન વ્યાસ, સગુણાબેન વિઠ્ઠલાણી, વાસંતીબેન ત્રિવેદી, યોગીતાબેન જોબનપુત્રા, રેખાબેન વાઢેર તથા ભાઈઓમાં અનંતભાઈ ગોહેલ, અશોકભાઈ વાઘેલા, વિનુભાઈ ભટ્ટ, સંજયભાઈ ધકાણ, ધીરૂભાઈ કક્કડ, કેતનભાઈ મકવાણા, પાર્થ ગોહેલ, અંકલેશ ગોહિલ અને પુજારી પ્નવિણભાઈ જોશીએ ભારે જહેમત ઉઠાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *