યોગાસન રમત ને ઓલમ્પિક ની માન્યતા મળે

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ.

ગાંધીનગર ખાતે તા, ૦૫ એપ્રિલ ૨૦૨૩ ના રોજ સ્વર્ણિમ સંકૂલ સચિવાલય ખાતે શ્રી હર્ષ સંઘવી મંત્રી શ્રી ગૃહ તથા ખેલ ગુજરાત સરકારની આગેવાની માં ૧૪ રાજ્ય રમત ગમત સંઘ સાથે ગુજરાત માં રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગૂજરાત યોગાસન રમત ને ઓલમ્પિક ની માન્યતા મળે તેને ધ્યાનમાં રાખીને ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસીએશન વતી સચિવ શ્રી ઉમંગ ડોન તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના સચિવ શ્રી ઋષીન ભટ્ટ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન ના અધિયક્ષ શ્રી ઉદિત શેઠ , ગુજરાત સરકારના ખેલ ખેલ વિભાગના અગ્ર સચિવશ્રી અશ્વીનીકુમાર અને ગુજરાત રાજ્ય ઓલમ્પિક એસોસિશીએશન ના સચિવ શ્રી ઇ. ડી. નાણાંવટી હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *