

રિપોર્ટ : બીના પટેલ
સાંસદશ્રી મિતેષભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક તથા બોરસદના ધારાસભ્યશ્રી શ્રી રમણભાઈ સોલંકીના વરદ હસ્તે રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું બોરસદ વિધાનસભાના ખાનપુર થી ચુવા તરફના રોડને પહોળો કરવા સરકારશ્રી ની મંજૂરી મળતાં આજરોજ સાંસદશ્રી મિતેષભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક તથા બોરસદના ધારાસભ્યશ્રી શ્રી રમણભાઈ સોલંકીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા ઉપપ્રમુખ શ્રી રાજુભાઇ પટેલ, ખાનપુરના સરપંચ શ્રી રતનસિહ પરમાર તેમજ આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, તાલુકા જીલ્લા પંચાયત ના સદસ્યોશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.