ર. ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રી કે. બી. પટેલ ઇંગલિશ મીડીયમ સ્કૂલ ને જિલ્લા કક્ષા એ પ્રથમ ક્રમ

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ.

આચાર્ય શ્રિમતી વૈશાલીબેન પરમાર ના માર્ગદર્શન હેઠળ સ્કૂલ ને પ્રથમ ક્રમ તથા શ્રેષ્ઠ શાળા તરીકે એક લાખ (૧૦૦૦૦૦ ) ઇનામ મળેલ છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તાપી ની ટીમ દ્વારા શાળા માં મુલાકાત લઈ તપાસ કરવામાં આવેલ હતી , જેમા સરકારના નિયમો ને આધીન દરેક બાબતોને ધ્યાનમાં રાખીને શ્રી કે. બી.પટેલ ઇંગલિશ મીડિયમ સ્કૂલ ને જિલ્લા કક્ષા એ પ્રથમ ક્રમ ૨૦૨૨_૨૦૨૩ પસંદ કરેલ છે. જિલ્લા કક્ષા એ પ્રથમ ક્રમ આવેલ હોય શાળા પરિવાર તથા સંચાલક મંડળ ગર્વ ની લાગણી અનુભવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *