સાહિત્ય ગૌરવ સન્માન ” થી સન્માનિત ડૉ ગુલાબ ચંદ પટેલ

સુપ્રસિદ્ધ હિન્દી ગુજરાતી સાહિત્ય કાર પત્રકાર સામાજિક કાર્યકર શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ સોશિયલ એંડ મોટિવેશનલ ટ્રસ્ટ નોઈડા દિલ્લી ના અધ્યક્ષા મમતા સિંહ દ્વારા ટ્રોફી, ખેસ અને સન્માન પત્ર આપી હિન્દી ભવન આઈ ટી ઓ દિલ્લી ખાતે આયોજિત વાર્ષિક કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉ પટેલ ને દિલ્લી ખાતેથી એક જ મહિના માં ત્રણેક વિશિષ્ટ સન્માન પ્રાપ્ત થયા છે. ડૉ પટેલ ને ખંભોલજ સાહિત્ય સેવા સંસ્થા આણંદ ના પ્રમુખ શ્રી ડૉ શૈલેષ વાણિયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *