સિનિયર સીટીઝન મહિલા રાજ્ય કક્ષા સ્પર્ધા અમદાવાદ ખાતે યોજાઈ હતી

હમ કિસી સે કમ નહી નું ઉદાહરણ સાર્થક કરતા અરવલ્લી મોડાસા ના મહિલા ખેલાડી પટેલ કાંતા બેન તાજેતર માં યોજાયેલ 60 વર્ષ થી ઉપર ની સિનિયર સીટીઝન મહિલા રાજ્ય કક્ષા સ્પર્ધા જે અમદાવાદ ખાતે યોજાઈ હતી જેમા પટેલ કાંતા બેન ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોળા ફેંક ઇવેન્ટ માં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર રાજ્ય માં પ્રથમ ક્રમાંક મેળવ્યો પટેલ કાંતાબેન ને અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારી મજહર સુથાર અભિનંદન પાઠવે છે રમશે ગુજરાત જીતશે ગુજરાત

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *