
મોરબી નગરપાલિકા પૂર્વ પ્રમુખ કેતન વિલપરા આજે જન્મદિવસમોરબી નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ તથા પૂર્વ કાઉન્સિલર કેતનભાઈ વિલપરાનો આજે જન્મદિવસ છે.નાની ઉંમરે જ કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતાં કેતનભાઈ વિલપરા પોતાના સમાજની સાથે સાથે સામાજીક પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલા રહે છે આજે તેઓએ પોતાના જીવનના 37 વર્ષ પૂર્ણ કરી 38 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે જેથી તેમના જન્મદિવસ નિમિતે તેમના મો નમ્બર 99789 20222 પર તેઓના મિત્ર વર્તુળ અને શુભચિંતકો તરફથી હમેશા આજ રીતે આગળ વધી પ્રગતિ કે એ માટે શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે અને “કમલમ્” દૈનિક પરિવાર દ્વારા પણ તેઓને જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.