
રીપોર્ટ મહેશ ડી સિઘવ
મોરબી ખાતે આયોજિત ‘કાર્યકર્તા બેઠક’ માં આદરણીય મુખ્યમંત્રી શ્રીએ કાર્યકર્તાઓ ને માર્ગદર્શન આપ્યું તે સમયે રાજ્ય ના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા હાજર રહ્યાં. કાર્યકર્તા સંપર્ક અને સંવાદ કાર્યક્રમ અંતર્ગત મોરબી ખાતે આયોજિત ‘કાર્યકર્તા બેઠક’ માં આદરણીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજીએ નિષ્ઠા અને અનુશાસનને વરેલા આપણાં કર્મશીલ કાર્યકર્તાને સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું. આ કાર્યકર્તા બેઠકમાં જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કર્મઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.