ડીસા ખાતે ત્રીદિવસીય એક્ઝીબિઝન કમ સેલ જલારામ મંદિર હોલ ખાતે ખુલ્લું મુકાયું


ડીસા જલારામ મંદિર હોલ ખાતે મોનીકા રાઠી અને પવીત્રા એક્ઝીબિઝન દ્વારા લોકો ને આત્મ નિર્ભર બનાવવા ના પ્રયાસ રૂપે ડીસા ખાતે 21/22/23 ત્રિ દિવસીય એક્ઝિબિશન માં ડીસા નગરપાલિકા ઉપ પ્રમુખ સવિતા બેનહરિયાણી નયનાબેન સોલંકી નગરપાલિકા કોર્પોરેટર અને એપીએમસી ડિરેક્ટર રાજપૂત કોર્પોરેટરપૂનમબેન પ્રશાંતભાઈ ભાટી સ્ટેટલાઈટ ચેરમેન ડો મોનાબેન ગાંધી મધુબેન કેલા કાંતા બેન પટેલ પુજા બેન ઠકકર બીનાબેન ઠકકર આશાબેન ઠકકર પિન્કીબહેન ઠકકર એ હાજર રહી આ એક્ઝિબિશન ખુલ્લું મૂક્યું હતું અને તમામ સ્ટોલ ની મુલાકાત લઈ બહેનો ને પ્રોત્સાહન આપ્યું હતું અને ડીસા અને બનાસકાંઠા જિલ્લાના બીજેપી અગ્રણી અમરતભાઈ દવે સંજયભાઈ બ્રહ્મભટ્ટ આનંદભાઈ ઠકકર કલ્પેશભાઈ ઠકકર વગેરે હાજર રહ્યા હતા આ સ્ટોલો માં કપડાં રેડીમેડ મોજડી કટલરી અન્ય ગ્રૂહ ઉદ્યોગ ની અલગ અલગ વસ્તુ ઓ નું વ્યાજબી ભાવે વેચાણ થાય છે તેવું આ ઓર્ગેનાઇઝેશન ના મુખ્ય આયોજક મોનીકા બેન રાઠી એ જણાવ્યું હતું

આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *