હારીજ ખાતે રઘુવંશી કન્યા છાત્રાલય નું દ્વિતીય સંમેલન પૂર્વ છાત્રા ઓ નું યોજાયું

આજના આધુનિક યુગ માં લોકો ને મળવું બહુ સહેલું નથી આજની આ ભાગ દોળવાળી વાળી જિંદગી મોબાઈલ કમ્પ્યુટર વચ્ચે અટવાઈ ગયી છે ત્યારે આજનું યુવાધન માત્ર પ્રોફેશનલ તરફ વળી રહ્યું છે ત્યારે વિસપચીસ વર્ષ પછી મળવા નું થાય ત્યારે કેવું અજુકતું લાગે અને આજે મોબાઈલ ના યુગ માં ફરીથી જાણીતા ચહેરા નજીક આવ્યા પણ રૂબરૂ મળવા ના આનંદ માણવા માટે હારીજ કન્યા છાત્રાલય ની ભૂતપૂર્વ દીકરી દ્વારા અગાઉ થરા ખાતે નું સંમેલન સફળ થતા આ છાત્રાલય ની અન્ય દીકરીઓ પણ ને પણ ખ્યાલ આવતા ફરી હારીજ ખાતે ના સંમેલન માં એક બીજા ના કોન્ટેક થી કેટલીય દીકરીઓ એ હાજરી આપી આ છાત્રાલય ની 1982 થી શરૂઆત થયેલ ત્યાર થી અત્યાર સુધી ની તમામ દીકરી શુધી પહોંચવા વોટ્સઅપ મોબાઈલ અને સોસીયલ મીડિયા ના માધ્યમ થી પહોંચી ને હારીજ ખાતે સંમેલન રાખવા માં આવ્યું આ કાર્યક્રમ ને સફળ બનાવવા (કલોલ) જિજ્ઞાબેન દુદાસણ ભાવના કોરડા (કલોલ) અખાણી કાનાબાર થરા વગેરે એ જહેમત ઉઠાવી હતી તેમજ આ કાર્યક્રમ માં હારીજ કન્યા છાત્રાલય ના ટ્રસ્ટી ઓ દલસુખ ભાઈ ગુણવંતલાલ વંસત લાલ હીરાલાલ ફરશુભાઈ જેન્તીભાઈ પોપટલાલ અંબારામ ભાઈ અમરતલાલ મનસુખલાલ હસમુખલાલ જીવરામભાઈ તમામ ટ્રસ્ટી ઓએ હાજરી આપી આ સંમેલન ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ સંમેલન માં દીપ પ્રાગટય પોતાના યાદગાર પ્રસંગો ગરબા અને ભોજન પ્રસાદ માણ્યો હતો તેમજ જુના મિત્રો ને મળી ભાવવિભોર થયા હતા એ કાર્યક્રમ દરમાયન મેનેજમેન્ટ માં ભાવના કોરડા જિજ્ઞા દુદાસણ સંગીતા કુંભલમેર કિરણ તેરવાડા તૃપ્તિ રવેલ જિજ્ઞા અણદપુરા વૈશાલી દુધખા (નડિયાદ )એ સંભાળ્યું હતું આ કાર્યક્રમ માં અમદાવાદ સ્થિત ઇન્ટરનેશનલ લોહાણા સમાજ ના પ્રમુખ હિતેશભાઈ રાણા અને બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ આનંદ ભાઈ ઠકકર લોહાણા ન્યૂઝ એ બહેનો ની આપહેલ ને એક નવી દિશા તેમજ સમાજ માં બહેનો સક્રિય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને આ પ્રસંગ ને શુભેચ્છા પાઠવી હતી
આનંદ ઠકકર ડીસા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM